<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

ભાજપે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકની જાહેરાત કરી:હરિયાણાના સૂરજકુંડમાં 27 અને 28 નવેમ્બરે બેઠક યોજાશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સહિત તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ બેઠકમાં ભાગ લેશે ગુજરાત વિધાનસભ ચૂંટણી પહેલા રાષ્ટ્રીય કાર્યકારીણી ની બેઠક મળશે

(12:51 AM IST)