<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અને અગ્રણીઓએ જામનગરના વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરે કર્યા દર્શન : શહેર પ્રભારી ધનસુખ ભંડેરી તથા પૂર્વ પ્રમુખો વિમલ કગથરા અને કમલેશ મીરાણી સાથે સંતો-મહંતોના આશીર્વાદ લીધા : અખંડ રામનામ ધૂન ધરાવતા મંદિરે ભક્તિભાવપૂર્વક શીશ નમાવ્યું

(5:00 PM IST)