<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

સાંજે ૫.૩૦ વાગ્‍યે ભાજપ અમદાવાદમાં વિજય ઉત્‍સવ ઉજવશે : ભુપેન્‍દ્રભાઈ, હર્ષભાઈ અને જગદીશભાઈ ઉપસ્‍થિત રહેશે : અમદાવાદ ખાતે સાંજે ૫.૩૦ વાગ્‍યે ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ભવ્‍ય વિજયની ઉજવણી કરવામાં આવશે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી અને રાજ્‍યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ હાજરી આપશે

(3:47 PM IST)