News of Saturday, 18th July 2026
ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં સહકારી ક્ષેત્રે ભાજપનો દબદબો યથાવત : ચેરમેન તરીકે રસિકભાઈ ભંડેરી અને વાઇસ ચેરમેન પદે મયુરસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાયા : રસિકભાઈ ભંડેરી પાંચમી વખત APMCના ચેરમેન બનતા સમર્થકોમાં ભારે ઉત્સાહ : પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિત કુમારપુલ સિંહ રાણાએ પાઠવી શુભેચ્છાઓ (સંજય ડાંગર, ધ્રોલ)

(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
