News of Tuesday, 28th April 2026
રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામોમાં ભાજપનો દબદબો યથાવત્ રહ્યો છે. અત્યાર સુધી 11 વોર્ડની મતગણતરી પૂર્ણ થતાં 10 વોર્ડની કુલ 40 બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે, જ્યારે એક વોર્ડમાં કોંગ્રેસે જીત મેળવી પોતાની હાજરી નોંધાવી છે.

(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
