<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો અકલ્પનીય વિજય : 64 માંથી 60 બેઠકો કબજે કરી વિરોધ પક્ષોના સૂપડા સાફ કર્યા : વોર્ડ નંબર 4 માં પણ ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય : વોર્ડ નંબર 12 ને બાદ કરતા શહેરની તમામ પેનલોમાં કેસરીયો લહેરાવી ભાજપે રચ્યો નવો ઈતિહાસ (મુકુંદ બદીયાણી, જામનગર)

(4:03 PM IST)