<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ધ્રોલની ખારવા જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો ભગવો લહેરાયો : દિગ્ગજ ઉમેદવાર રંજનબેન જીવાણીનો ભવ્ય વિજય : ભાજપના જુના જોગી રંજનબેન ડી.ડી. જીવાણીએ અંદાજે ૪૦૦૦ મતોની લીડ સાથે મેળવી શાનદાર જીત : કાર્યકરોમાં ભારે ઉત્સાહ (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિયો

(12:47 PM IST)