<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

વાપીમાં ભાજપનો વિજયી શંખનાદ : વોર્ડ નંબર 9માં તમામ ચાર ઉમેદવારોની આખી પેનલનો ભવ્ય વિજય : ટીનાબેન હળપતિ, મિતલબેન શાહ, વિપુલચંદ્ર પટેલ અને મિતેષ દેસાઇના વિજય સાથે ભાજપે ખાતું ખોલાવ્યું : કેસરીયો લહેરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ

(9:36 AM IST)