તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Sunday, 26th April 2026
જસદણના આલણ સાગર ડેમમાં ડૂબેલા ચાર માસૂમો પૈકી બે બાળકોના મૃતદેહ મળી આવતા ફેલાઈ ભારે અરેરાટી : સામાન્ય મલ પરિવારના કિશોરો ડૂબી જતાં પંથકમાં ફરી વળ્યું શોકનું મોજું : ૧૨ થી ૧૪ વર્ષના રાજવીર સામતભાઈ રાઠોડ, મોન્ટુ મનસુખભાઈ રાઠોડ, કાળુ ભલાભાઇ રાઠોડ અને રામા ભાયાભાઈ રાઠોડ ડેમમાં નાહવા પડ્યા બાદ સર્જાયેલી દુર્ઘટનામાં ફાયર બ્રિગેડ અને તરવૈયાઓએ યુદ્ધના ધોરણે હાથ ધરી શોધખોળ ઓપરેશન (વિજય વસાણી, અકિલા)

(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
