<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

મુંબઈના મેયર કાર્યાલય, અમિતાભ બચ્ચનના બંગલા, એરપોર્ટ અને બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં મચી ગયો હડકંપ : ખાલિસ્તાની સંદર્ભો સાથે ઈમેઈલ મોકલાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ : BMC મુખ્યાલય અને મેયર કાર્યાલય સહિત અનેક સંવેદનશીલ સ્થળોએ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ : કલાકોની તપાસ બાદ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક ન મળતા રાહત : મુંબઈ પોલીસ અને સાયબર સેલ દ્વારા તપાસ શરૂ

(4:23 PM IST)