<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

અમરેલીના બાબાપુર સ્થિત સર્વોદય સરસ્વતી મંદિર સંસ્થામાં ભાવનગરના શિશુવિહાર પરિવાર દ્વારા લેવાઈ શુભેચ્છા મુલાકાત : નાનકભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓએ વિદ્યાર્થીઓ સાથે કરી સંવાદ : ગુણવંતભાઈ પુરોહિત સ્થાપિત સંસ્થામાં છાત્રાલય જીવન અંગે ચર્ચા : છાયાબેન પારેખ, નેહલભાઈ ત્રિવેદી અને મુકેશકુમાર પંડિત રહ્યા ઉપસ્થિત : મંદાકિનીબેન પુરોહિતે આવકાર્યા અને લલિતભાઈ મકવાણાએ માન્યો આભાર

(7:37 PM IST)