News of Saturday, 4th July 2026
જામનગરના કાલાવડમાં ધોરાજી રોડ પર આર. કે. સીરામીક સામે આવેલી પંચરની કેબીનમાં અચાનક આગ ભભૂકી : ઘટનાની જાણ થતાં જ કાલાવડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ : પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા હાથ ધરાયો પ્રયાસ (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
