<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સીંગતેલના ભાવ રૂ.૨૮૦૦ થયાઃ કપાસીયા રૂ.૨૬૫૦: રૂ.૫૦નો વધારો સીંગતેલમાં આજે ડબ્‍બાના રૂ.૧૦નો વધારો, રુ.૨૮૦૦ થયાઃ જ્‍યારે કપાસીયા એક ઝાટકે રૂ.૫૦નો વધારો થતાં રૂ.૨૬૫૦ થયા છે. જ્‍યારે પામતેલમાં રૂ.૪૦નો વધારો થયો છે. જેનો ભાવ આજે રૂ.૨૪૦૦ થી રૂ.૨૪૧૦ છે.

(3:58 PM IST)