<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

કેન્દ્ર સરકારનું નોટિફિકેશન : અમદાવાદ ટ્રિબ્યુનલના આદેશ બાદ ગુજરાત સિવિલ સર્વિસના અધિકારી બી. કે. જોશીની આઈએએસ (IAS) કેડરમાં થઈ પસંદગી : બી. કે. જોશીનો વર્ષ ૨૦૨૪ની સિલેક્ટ લિસ્ટ (SCS-Addition)માં સમાવેશ : અગાઉના ઓર્ડરમાં આંશિક સુધારો કરીને કવિતા રાકેશ શાહની નીચે અને બી.ડી. દાવેરાની ઉપર ક્રમવાર સ્થાન અપાયું

(3:44 PM IST)