News of Saturday, 21st November 2026
સરકારી આઈટી હાર્ડવેર ખરીદી માટે મેક ઈન ઈન્ડિયાના નિયમોમાં કેન્દ્રનો મોટો ફેરફાર : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ૨૦ નવેમ્બરે છ હાર્ડવેર શ્રેણીઓ માટે સ્થાનિક મૂલ્ય ગણતરીના સુધારેલા નિયમો જાહેર કર્યા : ડેસ્કટોપ, લેપટોપ, થીન ક્લાયન્ટ્સ, સર્વર્સ, મોનિટર્સ અને ઈન્ટરેક્ટિવ ફ્લેટ-પેનલ ડિસ્પ્લેનો સમાવેશ : દેશમાં ઘટકોનું ઉત્પાદન, એસેમ્બલી, ટેસ્ટિંગ તથા સ્વદેશી સંશોધન, પ્રોડક્ટ ડિઝાઈન અને બૌદ્ધિક સંપદા (IP) ને વધુ મહત્વ અપાશે : સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ થયાના છ મહિના બાદ નિયમો લાગુ થશે

(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
