News of Saturday, 18th April 2026
આજથી ચારધામ યાત્રા શરૂઃ આવતીકાલે યમુનોત્રી-ગંગોત્રીના કપાટ ખુલશે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આવતીકાલે યમુનોત્રી અને ગંગોત્રીના કમાડ ખોલી નાખવામાં આવશે. ૧૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું: કાલે ૧૯ એપ્રિલે યમુનોત્રી-ગંગોત્રીના કમાડ ખુલશેઃ ઓફલાઇન રજિસ્ટ્રેશન કાઉન્ટર પણ શરૂ થઈ ગયું છે.

(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
