<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

વડાપ્રધાનના સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા અર્થે મુખ્ય પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવ દંપતીની દ્વારકા મુલાકાત : ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી વિશ્વ શાંતિની પ્રાર્થના કરી : દ્વારકાધીશ જગત મંદિરના દર્શન બાદ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા મુખ્ય પોલીસ વડા ડોક્ટર રાવ તથા જાણીતા શિક્ષણવિદ - ડીન ડોક્ટર ઇન્દુ રાવનું ઠાકોરજીની છબી અર્પણ કરી વિશેષ બહુમાન કરાયું

(1:14 PM IST)