News of Saturday, 25th July 2026
સોૈરાષ્ટ્ર-ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળોનો ગંજ રાજકોટઃ આજે સવારે ૯:૫૦ કલાકની ઇન્સેટ તસવીરમાં કચ્છના કેટલાક ભાગોમાં અને સોૈરાષ્ટ્ર, ગુજરાતના કેટલાક ભાગોમાં જોરદાર વાદળાઓ જોવા મળે છે. એ સિવાય સર્વત્ર વાદળાઓ વિખરાતા જતા હોવાનું દર્શાય છે. રાજકોટ ઉપર અત્યારે સતત વાદળાઓ છવાયેલા છે. આજ સવાર સુધીમાં રાજકોટમાં વધુ બે ઇંચ વરસાદ પડી ગયો.

(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
