<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th October 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું, "ત્રિરંગો લહેરાવો." તેમણે લોકોને 16 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં ભેગા થવાનું આહ્વાન કર્યું.

(9:15 PM IST)