News of Tuesday, 28th April 2026
અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. અસલાલી તાલુકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયાં છે. ભુવાલડી સીટ પર ભાજપનો વિજય થયો : ધ્રાંગધ્રા નગર પાલિકામાં વોર્ડ નંબર 1 અને 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપની પેનલના ચારેય ઉમેદવારોની જીત થઈ છે. : અંબાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે. અંબાજી બેઠક પર 249 વોટથી કોંગ્રેસના રવિ સોલંકી વિજેતા થયાં : પાટણની રાધનપુર તાલુકા પંચાયતની અગિયણા બેઠક પર ભાજપના ઉમેદવાર સુરેશભાઈની જીત થઈ છે. : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોટાદ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપના ચિરાગ ભાઈ ગળિયલનો વિજય થયો

(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
