<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પંજાબના સંગરુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 માટે પ્રચાર અભિયાન શરૂ કરશે. સંગરુર મુખ્યમંત્રી ભગવંત માનનો ગૃહ જિલ્લો હોવાથી આ પ્રચારની રાજકીય મહત્વતા વધી છે.

(12:40 AM IST)