<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં એએસપી ઘનશ્યામ ગૌતમની સ્ક્વોડના કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર : મુખ્ય સૂત્રધાર ગૌતમ સાથેની સાંઠગાંઠના આધારે રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલની ધરપકડ કરાઈ હતી : ચકચારી લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ ૩૮ આરોપીઓની ધડપકડ (વિજય વસાણી, અકિલા)

(8:49 PM IST)