<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI ની UPI સેવાઓ આવતીકાલે ૧૯ નવેમ્બરે ૪૫ મિનિટ સુધી બંધ રહેશે : ગ્રાહકો નહીં કરી શકે પૈસાની ઓનલાઈન લેવડદેવડ : ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સત્તાવાર રીતે અપાઈ જાણકારી : ટેકનિકલ મેઈન્ટેનન્સની કામગીરીને કારણે સર્વર ડાઉન રહેતા આ સમયગાળા દરમિયાન SBI મારફતે થતા તમામ UPI વ્યવહારો સ્થગિત રહેશે

(3:46 PM IST)