<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

અમિત ખૂંટ કેસમાં કોર્ટ દ્વારા રિબડા ના અનિરુદ્ધસિંહ જાડેજાની જામીન અરજી મંજૂર કરવામાં આવી પરંતુ પોપટ લાખા સોરઠિયા કેસમાં હજુ જેલમાં જ રહેવું પડશે : પોપટ લાખા સોરઠિયા કેસમાં હવે સરકારની કમિટી દ્વારા લેવાશે આખરી નિર્ણય : કોર્ટમાં આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં જ વિતાવવો પડશે સમય (વિજય વસાણી, અકિલા)

(9:45 PM IST)