<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

પુણે-મુંબઈ એક્સપ્રેસ-વે પર કનેક્ટિંગ લિંક નજીકથી કાટમાળ સંપૂર્ણપણે હટાવાયો : MSRDCએ માર્ગ સલામત જાહેર કરતા વાહનવ્યવહાર ફરી શરૂ કરાયો : એક્સપ્રેસ-વે પર બે લેન પર ટ્રાફિક પુનઃ કાર્યરત : બાકીની બે લેન પર હજુ પણ પાણી વહેતું હોવાથી હાલ પૂરતો માત્ર બે લેન પર જ વાહનવ્યવહાર ચાલુ રખાયો : જુઓ વિડીયો

(9:26 AM IST)