<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જાપાનના કુમામોટોમાં ૭.૧ ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ : સુનામીની ચેતવણી સાથે અનેક પ્રાંતોમાં ઈમરજન્સી એલર્ટ જાહેર : જાપાનના ક્યુશુ ટાપુ પર આવેલા કુમામોટોમાં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ૧ મીટર ઊંચા મોજા ઉછળવાની સાથે સુનામીની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. જાપાન હવામાન એજન્સી દ્વારા કુમામોટો, નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી સહિતના પ્રાંતોમાં કટોકટીની ચેતવણી જાહેર કરી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

(1:32 PM IST)