News of Sunday, 28th June 2026
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપથી હાહાકાર : ૧,૪૩૦ લોકોના મોતના સત્તાવાર અહેવાલ વચ્ચે ગંભીર કટોકટી : પરિવારો દ્વારા ૬૮,૯૦૦ નાગરિકો ગુમ હોવાની સરકારને સત્તાવાર જાણ કરાતા ભારે ફફડાટ : ગોઝારા ભૂકંપમાં ૩,૨૩૮થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત : તમામ ગુમ થયેલા લોકોને જો મૃત જાહેર કરવામાં આવે તો કુલ મૃત્યુઆંક ૭૦,૩૩૦ પર પહોંચવાની આશંકા સાથે વર્ષ ૨૦૨૬નો આ ધરતીકંપ, આ દાયકાની સૌથી મોટી માનવીય દુર્ઘટના અને આધુનિક ઇતિહાસનો સૌથી ઘાતક ભૂકંપ બની શકે છે

(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
