<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ૩,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૪૬ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું : ૧૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ૧૭૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ૭૩ના ખાતમુહૂર્ત થયા : ૩૮ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો ખુલ્લી મુકાઈ અને ૧૯ નવી સ્કૂલોનો શિલાન્યાસ : પીએમ-જનમન યોજના હેઠળ ૧૦૦ મલ્ટીપર્પઝ સેન્ટર્સનું લોકાર્પણ કરાયું

(10:44 PM IST)