News of Friday, 4th September 2026
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પાસે એક ભક્તને વીજ કરંટ લાગ્યો:વીજળીના થાંભલા સાથે ફસાઈ ગયો:ભારે ગભરાટ ફેલાયો:પોત્રા કુંડ વિસ્તારમાં વીજળી વિભાગના કામ દરમિયાન આ અકસ્માત થયો. ભક્તની હાલત ગંભીર :સુરક્ષા કર્મચારીઓએ તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો

(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
