News of Sunday, 19th July 2026
ધ્રોલ - હમાપર રોડ પર મોટરસાયકલ આડે અચાનક ભૂંડ ઉતરતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધ સુરેશભાઈ દેવશંકરભાઈ જોષીનું સારવાર દરમિયાન નીપજ્યું કરુણ મોત : દીકરીના ઘરેથી પરત ફરી રહેલા ૬૨ વર્ષીય વૃદ્ધનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ : ધ્રોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
