News of Friday, 31st July 2026
આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે ધ્રોલ નગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં : ચીફ ઓફિસરે સ્ટાફ સાથે યોજી તાકીદની બેઠક : નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે જેસીબી અને પમ્પિંગ સેટ સ્ટેન્ડબાય રાખવા સૂચના : ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોને સજ્જ રહેવા આદેશ (સંજય ડાંગર, ધ્રોલ)

(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
