<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

ચૂંટણી પંચ (ECI) એ ઘાસ પરના બે ફૂલોના ચૂંટણી પ્રતીક અંગે TMCને હાજર થવા કહ્યું: ઋતબ્રત બેનર્જી જૂથને બપોરે 3 વાગ્યે તેડું જ્યારે મમતા બેનર્જીના નેતૃત્વમાં પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળને સાંજે 4 વાગ્યે હાજર રહેવા કહેવાયું

(10:28 PM IST)