News of Tuesday, 12th May 2026
ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા કાર્યક્રમ જાહેર : રાજ્યના વિવિધ કેન્દ્રો પર ૧૩ થી ૧૬ મે દરમિયાન પરીક્ષા યોજાશે : લાયસન્સિંગ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉમેદવારોની વિગતો અને સમય પત્રક ઓફિશિયલ વેબસાઇટ પર પ્રસિદ્ધ : પ્રવેશ પાત્ર ઉમેદવારો પોતાના રોલ નંબર અને પરીક્ષાની વિગતવાર માહિતી ઓનલાઇન મેળવી શકશે : વિગતવાર માહિતી માટે જુઓ https://ceiced.gujarat.gov.in

(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
