News of Monday, 27th April 2026
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેઈલ દ્વારા ધમકી : ૧૫ જેટલા આઈઈડી (IED) હોવાના દાવા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર : એરપોર્ટ પર બોમ્બની ધમકી મળતા જ મુસાફરો અને અધિકારીઓમાં ભારે ફફડાટ : કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ શરૂ કરાયો

(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
