News of Saturday, 23rd May 2026
અમરેલીના લાઠીમાં ડીઝલ અછતને લઇ ખેડૂતોની પેટ્રોલ પંપ પર લાઇનો લાગી: ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર :ડૂતો ટ્રેક્ટર અને કેરબા લઇને ડીઝલ પુરાવવા માટે ઉમટ્યા: લાઠીમાં ડીઝલની અછતને લઇ ખેડૂતોમાં ભારે રોષ :ડીઝલનો જથ્થો પૂરો પાડવાની સરકાર પાસે ખેડૂતોની માંગ

(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
