<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ધ્રોલ અને જોડીયા તાલુકામાં અપૂરતા વરસાદથી ઊભા પાક સુકાવાની ભીતિ : ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં મામલતદારને અપાયું આવેદનપત્ર : મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી સમક્ષ રજૂઆત કરી 'સૌની યોજના' લિંક-૧ દ્વારા ઉંડ-૧ ડેમ, તળાવો અને ચેકડેમોમાં પાણી છોડવા તેમજ લતીપર ખાતે આજી ડેમની કેનાલ શરૂ કરવા યાદીમાં ઉગ્ર માંગ (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(2:23 PM IST)