<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જમીનના ડખ્ખામાં સરેઆમ ફાયરિંગ થતાં ચકચાર : લખમણ કરમૂર નામના વ્યક્તિને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયા : લાંબા ગામના શખ્સ દેવસી ચેતરીયા દ્વારા ગોળીબાર કરાયો હોવાનો આક્ષેપ કરતો ઘટના બાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ : જોકે વાયરલ વિડીયોની સત્યતા કે ખરાઈ 'અકીલા' હાલ કરી શક્યું નથી (કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા) : જુઓ વિડીયો

(7:28 PM IST)