<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

AAP નેતા ચૈતર વસાવાના જેલવાસ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને આદિવાસી નેતા મહેશ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઈ : ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે બંને દિગ્ગજોએ આદિવાસીઓ અને જનહિતના પ્રશ્નો અંગે કરી વિસ્તૃત ચર્ચા : ચૈતર વસાવાની ગેરહાજરીમાં મળેલી બેઠકે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો (વિજય વસાણી, ગાંધીનગર)

(4:25 PM IST)