News of Sunday, 26th April 2026
રાજકોટના પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરીએ પરિવાર સાથે કર્યું નાગરિકોને કર્યો મહત્તમ મતદાનનો અનુરોધ કરતા ભાજપ અગ્રણી રાજકોટ: લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના મતદાનના અવસરે રાજકોટના પૂર્વ મેયર અને ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી અને તેમના ધર્મપત્નીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તમામ નાગરિકોને મહત્તમ મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. : જુઓ વિડીયો

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
