<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ કોલેજીયન યુવાનનું તેની જ કારમાં અપહરણ કરી ૪.૬૫ લાખની લૂંટમાં બે રીઢા શખ્‍સને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા : એન્‍જિનીયરીંગનો અભ્‍યાસ કરતાં રણધરીને ૧૧મીએ મોહિત ઉર્ફ મનિષે રાતે ૧૨ વાગ્‍યે મેસેજ કર્યો કે કાલે રાતે ખાસ કામ છે, રૂબરૂ મળજે, ૧૨મીએ મોરબી રોડ પર ઘર નજીક મળવા બોલાવી ઉઠાવી લીધો હતો : સોહમનગરના રણધીર કટારીયાને એઇમ્‍સ પાછળ લઇ જઇ બેફામ માર મારી ધમકાવ્‍યો હતોઃ પોતે સાયબર ક્રાઇમમાં ફસાયો છે ૪૦ લાખ ભરવા પડશે તેવો ખોટો ફોન પણ કરાવ્‍યો હતોઃ મનિષ ઉર્ફ મોહિત ગોહેલ અને રહીશ ઉર્ફ અલ્‍બાઝ ભાડુલા અમદાવાદથી ઝડપાયાઃ ત્રીજાની શોધ : મનિષની ત્રણ ગુનાઓમાં અને રહીશની ૧૫ ગુનામાં સંડોવણીઃ બંને પાસામાં પણ જઇ આવ્‍યા છે : તક મળતાં રણીધર ભાગીને જંગલની ઝાડીઓમાં રાતભર છુપાઇ રહ્યોઃ સવારે બહાર નીકળતાં આજી-૨નો રસ્‍તો હતોઃ ખેડુત મારફત પિતાને ફોન કરી ઘરે પહોંચ્‍યો હતો2:27 PM IST

લદ્દાખમાં સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ 'બેટલ ઓફ ગલવાન' ફિલ્મનું શૂટિંગ શરૂ: સલમાન ખાન અહીં ચીની સેના સામે નેતૃત્વ કરનાર કર્નલ સંતોષ બાબુનું પાત્ર ભજવી રહ્યા છે, જેમને ભારતનો બીજો સૌથી મોટો વીરતા પુરસ્કાર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો છે: ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનને સમર્પિત એક હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ : સલમાન ખાન: ફિલ્મમાં મુખ્ય ભૂમિકા: ચિત્રાંગદા સિંહ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી છે અને સલમાન ખાન સાથેની પ્રથમ ફિલ્મ: ઝેન શૉ, અંકુર ભાટિયા, અને હર્ષિલ શાહ ફિલ્મમાં સલમાન ખાનના યુનિટના સભ્યો: શૂટઆઉટ એટ લોખંડવાલા' અને 'હસીના પારકર' જેવી ફિલ્મો માટે જાણીતા અપૂર્વ લાખિયા ડાયરેક્ટર છે: જ્યારે હિમેશ રેશમિયાનું સંગીત: સંવાદો, પટકથા સુરેશ નાયર, ચિંતન ગાંધી અને રાજકોટના ચિંતન શાહ દ્વારા લખાયેલા છે10:04 PM IST