<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ મેયર સનત મહેતાએ પરિવારના સભ્યો સાથે ઉત્સાહભેર મતદાન કર્યું : લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ પૂર્વ મેયર સનત મહેતાએ મતાધિકારનો ઉપયોગ કરી પોતાની પવિત્ર લોકતાંત્રિક ફરજ અદા કરી

(1:03 PM IST)