<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સવારે ૧૧ સુધીમાં ૪ કલાકમાં ગરૂડેશ્‍વર ૬ ઇંચ, સાગબારા ૫, વસો ૫ ઇંચ, નડિયાદ ૫ ઇંચ, બોરસદ ૫ ઇંચ, તિલકવાડા ૪ ઇંચ, આણંદ ૪ ઇંચ, માંગરોળ ૩ ઇંચ, બાલાસિનોર ૩ ઇંચ, વસવાડી ૩ ઇંચ, ડભોઇ ૨ ઇંચ, વડોદરા ૨ ઇંચ, અરેઠ ૨ ઇંચ, તારાપુર ૨ ઇંચ સહિત અનેક વિસ્‍તારોને વરસાદે ધમરોળી નાખ્‍યા

(1:15 PM IST)