<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ઈરાન પર અમેરિકાના સંભવિત લાંબા સમયના પ્રતિબંધોના અહેવાલોથી વૈશ્વિક બજારમાં ખળભળાટ : ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવતા બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $115 ની સપાટીએ પહોંચ્યું : હોર્મુઝની સામુદ્રધુનીના શિપિંગ રૂટ પર સપ્લાય ખોરવાઈ જવાની અને એનર્જી શોકની ભીતિ વચ્ચે રોકાણકારોમાં ભારે ચિંતા : વોશિંગ્ટનની કડક રણનીતિથી વિશ્વભરના તેલ બજારોમાં નવી અસ્થિરતા આવવાના સંકેત

(10:45 PM IST)