News of Monday, 26th October 2026
૧૦૦% ઇથેનોલથી ચાલતી કાર માટે સરકારના નવા નિયમો જાહેર : કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયા મહત્ત્વના સુધારા : પેટ્રોલ - ઇથેનોલ વિવાદ વચ્ચે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી : ઓટોમોબાઈલ ઉત્પાદકો દ્વારા ટૂંક સમયમાં E100 મોડેલ લોન્ચ થવાની સંભાવના : સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારો કરીને ૧૦૦% સુધી ઇથેનોલ મિશ્રિત ઈંધણથી ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી છે. ઇથેનોલ વિવાદ વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી વાહન ઉત્પાદકો આગામી સમયમાં E100 સુસંગત મોડેલ રજૂ કરશે, જે પરંપરાગત પેટ્રોલ વાહનોના વિકલ્પોને વ્યાપક બનાવશે. (ન્યૂઝફર્સ્ટ)

(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
