News of Thursday, 16th April 2026
ઉત્તર પ્રદેશના પવિત્ર શુક્રતાલ ધામ ખાતે પૂ. મોરારીબાપુની 977મી રામકથાનું ભવ્ય આયોજન : જ્યાં શુકદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવી હતી તે પાવન ધરા પર ગુંજશે રામ નામ : તારીખ 2 થી 10 મે 2026 દરમિયાન યોજાનારા આ ભક્તિમય મહોત્સવનું આસ્થા ચેનલ અને ચિત્રકૂટ ધામ યુટ્યુબ ચેનલ પરથી લાઈવ પ્રસારણ કરાશે : પ્રથમ દિવસે સાંજે 4 થી 7 અને અન્ય દિવસોમાં સવારે 10 થી 1:30 વાગ્યા સુધી શ્રોતાઓ કથાપાનનો લાભ લઈ શકશે

(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
