<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત : પ્રદેશ પ્રવાસ, બેઠક અને 'મન કી બાત' કાર્યક્રમના પ્રભારી તરીકે પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલ (કર્ણાવતી)ની પસંદગી : 'મન કી બાત'માં પ્રદેશ સંયોજક તરીકે મનિષભાઈ પટેલ (કર્ણાવતી) તથા વિવિધ ઝોનના પ્રદેશ સહસંયોજક તરીકે સુરતનાં નિરવભાઈ શાહ (દક્ષિણ ઝોન), આણંદના મયુરભાઈ સુથાર (મધ્ય ઝોન), મહેસાણાના મયુરભાઈ પટેલ (ઉત્તર ઝોન), રાજકોટ જી. નાં પૃથ્વીરાજસિંહ વાળા (સૌરાષ્ટ્ર ઝોન-૧) અને ભાવનગરનાં હરેન્દ્રસિંહ ગોહિલ (સૌરાષ્ટ્ર ઝોન-૨)ની નિમણૂક

(11:43 AM IST)