News of Friday, 27th November 2026
અમેરિકી સેનાના ક્લાઉડ વન પ્લેટફોર્મમાં હેકર્સની ઘૂસણખોરી! : સંવેદનશીલ લશ્કરી, કર્મચારી અને લોજિસ્ટિક્સ ડેટા જોખમમાં, નુકસાનના આકારણી માટે અમેરિકી સાયબર કમાન્ડ મેદાનમાં : ઉત્તર અમેરિકાના હવાઈ સંરક્ષણ પર નજર રાખતી અને વિશ્વભરના 200થી વધુ અમેરિકી એરફોર્સ સ્થળો પર બોમ્બ અને મિસાઈલો ટ્રેક કરતી મહત્વની સિસ્ટમ પ્રભાવિત થવાની શક્યતા : FBI, CIA, પેન્ટાગોન, હોમલેન્ડ સિક્યુરિટી અને ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ બાદ સાયબર હુમલાની અમેરિકામાં વધુ એક ઘટના

(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
