News of Sunday, 20th September 2026
રાજકોટના આટકોટમાં સીઝનનો સૌથી જોરદાર વરસાદ : મગફળીના પાથરા પાણીમાં તરવા લાગવા છતાં ખેડૂતે દાખવી હિંમત : ઉપાડેલી મગફળી પાણીમાં ડૂબતા ખેડૂત અલ્કેશભાઈ શેલિયાએ ‘આવ મારા વાલા આવ, મોજ કર’ કહી ભાગ્યાને મૂંઝાવાની ના પાડી આપ્યું આશ્વાસન : વિડીયો થયો વાયરલ : જુઓ વિડીયો (વિજય વસાણી, અકિલા)

(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
