News of Sunday, 15th November 2026
ભારતીય રેલવેની ઐતિહાસિક પહેલ : અયોધ્યા અને નેપાળના જનકપુર ધામને જોડતી નવી આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક પેસેન્જર ટ્રેનને મંજૂરી : રામાયણ સર્કિટના પ્રવાસનને મળશે મોટો વેગ : આશરે ૬૦૪ કિમીના આ રૂટ પર જનકપુર ધામથી શનિવારે અને અયોધ્યા કેન્ટથી સોમવારે ઉપડશે ટ્રેન : જયનગર, સીતામઢી, રક્સૌલ, ગોરખપુર, બસ્તી અને અયોધ્યા ધામ સહિતના મુખ્ય સ્ટેશનો પર મળશે સ્ટોપેજ

(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
