તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 25th May 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભયાનક વળાંક : બાળકો પરના હુમલાના બદલામાં રશિયા કિવ પર સિસ્ટમિક સ્ટ્રાઇક્સ કરશે : વિદેશી નાગરિકો તાત્કાલિક કિવ છોડવા આપી ચેતવણી : યુક્રેન દ્વારા રશિયન કોલેજ પર કરાયેલા ડ્રોન હુમલામાં ૨૧ ના મોત બાદ રશિયાએ કિવમાં યુક્રેનના મિલિટરી-ઇન્ડસ્ટ્રિયલ પ્લાન્ટ્સ અને કમાન્ડ પોસ્ટ્સ પર ભીષણ હુમલા કરવાની જાહેરાત કરી છે. રશિયાએ તમામ વિદેશી નાગરિકો, રાજદ્વારી મિશનો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને તાત્કાલિક કિવ છોડવાની ચેતવણી આપી છે અને સ્થાનિક રહેવાસીઓને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી દૂર રહેવા જણાવ્યું છે.

(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
